विज्ञापन
 
 
 
 

સફળતાનો ચળકાટ સ્ટુડન્ટ્સના ચહેરા પર

પહેલાં રઝિલ્ટ આવતું ત્યારે સીન થોડો જુદો હતો. સ્ટુડન્ટ્સ સવારે નવ વાગ્યે ઇન્ટરનેટ પર રઝિલ્ટ જોતાં અને દસ વાગ્યે સ્કૂલના કેમ્પસમાં ફ્રેન્ડ્સનાં ટોળાં સાથે વડાંપાંઉની પાર્ટી કરતા. પણ હવે તો રઝિલ્ટનો માહોલ જ બદલાઇ ગયો છે. ગુરુવારે બાર કોમર્સનું રઝિલ્ટ આવ્યું ત્યારે સવારના છ વાગ્યે સ્ટુડન્ટ્સે નેટ પર પોતાનું રઝિલ્ટ જોઇને ફેસબુક સ્ટેટસ પણ અપડેટ કરી લીધું હતું. બાર કોમર્સમાં સિટીમાંથી બાર સ્ટુડન્ટ્સ એ -વન ગ્રેડમાં આવ્યા છે. આ સ્ટુન્ટ્સે ‘સિટી ભાસ્કર’ને કહ્યું કે, આખું વર્ષ બહુ જ લાઇટ રહીને ભણ્યા હતા.મજા-મસ્તી સાથે ભણતરના ભાર વગર આ સ્ટુડન્ટ્સે એકઝામ આપી અને એ-વન ગ્રેડ...
 

ફ્લેમિંગોઝ પહેલીવાર સુરતમાં

ફ્લેમિંગો ગુજરાતનું રાજ પક્ષી છે. ગુજરાતમાં ફ્લેમિંગો આમ તો બહુ જ ઓછી જગ્યાએ જોવા મળે છે પણ આ બળબળતા ઉનાળામાં...

કંઈ નહિ, અમે લાઇફને એ-વન બનાવીશું..!

સિટીમાં કેટલાક સ્ટુડન્ટ્સ એવા પણ છે, જેઓ માત્ર એક જ માર્કને કારણે એ-વન ગ્રેડ ચૂકી ગયા છે. આ સ્ટુડન્ટ્સ કહે છે કે ‘આ...
 
 
 

હવે આવી ગિફ્ટ્સની મોસમ

હમણા રઝિલ્ટની સઝિન ચાલી રહી છે. રઝિલ્ટ આવી ગયા પછી પણ સ્ટુડન્ટ્સની ખુશી લાંબો સમય સુધી ચાલે છે. એનુ કારણ છે...

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે સેમિનાર

નાનપુરા ખાતે આવેલી સૈફી બિલ્ડિંગના બીજા માળે ધ ઇન્સ્ટિટ્યૂટ આ‹ફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ આ‹ફ ઇન્ડિયા દ્વારા...
 
 

और खबरें

 
 
 

  • May 24, 01:03
     
    પાંચ થી છ લાખ રૂપિયા ખચોg તો એક સરસ મજાની એસી અને ડીઝલ કાર ખરીદી શકો. પરંતુ સુરતના યંગસ્ટર્સ તો પાંચથી છ લાખ રૂપિયાનો ખચોg પોતાની બાઇક પાછળ કરતા હોય છે. સુરતના યંગસ્ટર્સ બાઇક ક્રેઝી છે. ધૂમ મૂવીમાં યૂઝ કરાયેલી બાઇક એ વખતે યંગસ્ટર્સમાં એટ્રેકશનનું કારણ બની હતી. અને હજી પણ આ ક્રેઝ ઓછો નથી થયો. હજી પણ સુરતના બાઇક ક્રેઝી યંગસ્ટર્સ કારની કિંમતથી પણ વધારે ખચોg પોતાની બાઇકને મોડફિાઇ...
     

  • May 24, 01:02
     
    ફેસબુક પર ક્યારેક એવું થયું હશે કે તમે કોઇનું સ્ટેટસ લાઇક ના કર્યું હોય તો પણ એ તમને લાઇક કરેલું બતાવશે. આ એક એરર છે અને નવાઇની વાત એ છે કે આ એરર શોધવાવાળા તમારા-મારા જેવા યંગસ્ટર્સ છે. આવા જ એક સુરતી યંગસ્ટર કૃતાર્થ શુકલાએ ફેસબુકની આવી બે એરર સોલ્વ કરી ફેસબુક પાસેથી એપ્રિસિયેશન મેળવ્યું છે. આજે વેબ સિકયોરિટી બધા માટે એક પ્રોબ્લેમ બની ગયો છે. આ સિકયોરિટી વધારવા માટે ફેસબુક,...
     

  • May 24, 01:02
     
    અમદાવાદમાં યોજાયેલી નેશનલ સ્કેટિંગ સ્પધૉમાં સુરતી સ્કેટર્સનું પફોgર્મ બેસ્ટ રહ્યું હતું. આ સ્પધૉમાં વિવિધ રાજ્યોના ૮૦૦ સ્પર્ધકે ભાગ લીધો હતો. સ્કેટિંગ સ્પધૉમાં અડાજણની સિટઝિન્સ અને એકસપેરિમેન્ટલ સ્કૂલના વિદ્યાર્થીઓએ શહેરને ગૌરવ અપાવ્યું હતું. અમદાવાદની બોપલ ડીપીએસ સ્કૂલમાં આ‹લ ઇન્ડિયા ત્રીજી વા‹રિયર આ‹પન નેશનલ સ્કેટિંગ હરીફાઈ યોજાઈ હતી. આ સ્પધૉમાં ભારતનાં...
     

  • May 24, 01:02
     
    આઈ.પી.એલ.ની સઝિનમાં લોકો પોતાની પ્રાઇવેટ ક્રિકેટ મેચ પ્લાન કરી રહ્યા છે ત્યારે સુરતના સાત યંગસ્ટર્સ ઇન્ટરનેશનલ જિમ્નાસ્ટિક ચેમ્પિયનશપિમાં ભાગ લેવા માટે બલ્ગેરિયા જઈ રહ્યા છે. ફેડરેશન આ‹ફ ઈન્ટરનેશનલ જિમ્નાસ્ટિક દ્વારા ૧૨મી વર્લ્ડ ચેમ્પિયનશપિ અને ૫મી વર્લ્ડ એરોબીક એજ ગ્રુપ કા‹િમ્પટશિન સોફિયા, બલ્ગેરિયામાં રાખવામાં આવી છે. એ માટે ઈન્ડિયામાંથી ૩૦ ખેલાડીની ટીમ તૈયાર...
     

  • May 23, 03:27
     
    सूरत। यहां तापी नदी तट क्षेत्र में खुदाई के दौरान एक लोहे की तोप मिली है। इसे 500 साल पुराना माना जा रहा है। वजन करीब 2000 किलोग्राम है। स्थानीय भरीमाता इलाके में सुरक्षा दीवार बनाने के दौरान हुई खुदाई में तोप निकली। स्थानीय इतिहासकारों के मुताबिक यह तोप 16वीं सदी में सूरत पर शासन करने वाले खुदावंद खान के किले में तैनात थी। 1570 में अकबर की सेना से लड़ाई के दौरान जिन तोपों की मदद से 47 दिन...
     

  • May 23, 01:02
     
    સ્કૂલમાં એડ્મશિન લેતી વખતે દરેક પેરેન્ટ્સની લેફ્ટ રાઇટ લેવાઇ જતી હોય છે. પેરેન્ટ્સે પોતાનાં બચ્ચાંઓ માટે લાઇનમાં ઊભાં રહેવું પડે છે. પણ સ્ટેટ એજયુકેશન ડિપાર્ટમેન્ટે પેરેન્ટ્સને મજા પડે એવું સરસ ડિસઝિન લીધું છે. સ્ટેટ એજયુકેશન ડિપાર્ટમેન્ટ એક એવી વેબસાઇટ લા‹ન્ચ કરી રહ્યું છે જે વેબસાઇટ પર લા‹ગ ઇન કર્યા પછી કોઇપણ સ્કૂલનું ફોર્મ પણ વેબસાઇટ પર જ ભરી શકાશે અને એડ્મશિન પણ...
     

  • May 23, 01:02
     
    સ્કૂલમાં એડ્મશિન લેતી વખતે દરેક પેરેન્ટ્સની લેફ્ટ રાઇટ લેવાઇ જતી હોય છે. પેરેન્ટ્સે પોતાનાં બચ્ચાંઓ માટે લાઇનમાં ઊભાં રહેવું પડે છે. પણ સ્ટેટ એજયુકેશન ડિપાર્ટમેન્ટે પેરેન્ટ્સને મજા પડે એવું સરસ ડિસઝિન લીધું છે. સ્ટેટ એજયુકેશન ડિપાર્ટમેન્ટ એક એવી વેબસાઇટ લા‹ન્ચ કરી રહ્યું છે જે વેબસાઇટ પર લા‹ગ ઇન કર્યા પછી કોઇપણ સ્કૂલનું ફોર્મ પણ વેબસાઇટ પર જ ભરી શકાશે અને એડ્મશિન પણ...
     

  • May 23, 01:02
     
    સુરત બેંગાલ સ્પોટિ·ગ કલબ દ્વારા રવિવારે ૨૭ મેના રોજ સાંજે ૪ વાગ્યે આવેલા કાનજીભાઈ દેસાઈ હા‹લમાં ઉર્દૂ, ગુજરાતી, બંગાળી ભાષામાં આ‹પન મુશાયરો યોજાશે. પોતાની માતૃભાષા ઉપરાંત બીજી ભાષામાં કવિતા લખતા કોઇપણ કવિઓ ભાગ લઇ શકશે. આ કવિઓએ પોતાની રચના વાંચવાની રહેશે.
     

  • May 23, 01:02
     
    ચેસ બહુ ઇન્ટેલજિન્ટ ગેઇમ ગણાય છે. સુરતમાં પણ હવે સ્ટુડન્ટ્સ ફ્રી ટાઇમમાં ચેસ રમીને પોતાની બુિદ્ધને શાર્પ કરી રહ્યા છે. અડાજણના બદ્રિનારાયણ મંદિરમાં સુરત ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસિયેશન દ્વારા છઢ્ઢી આ‹પન ચેસ ટુનૉમેન્ટ યોજાઈ હતી. આ સ્પધૉના વજિેતાઓને ૭૦૦૦નાં રોકડ ઇનામો અને પાંચ ટ્રા‹ફી એનાયત કરાઈ હતી. અંડર-૮ અને ૧૨ની આ સ્પધૉમાં આદિત્ય વૈધ્ય ૫.૫ પોઇન્ટ મેળવી(બચોલ્સ અને એસ.બી. પદ્ધતિએ...
     
 
 
 
 
विज्ञापन
 

बड़ी खबरें

 
 
 
 
 
 
 
 
 

रोचक खबरें

 
 
 
 
 
 
 
 
 

बॉलीवुड

 
 
 
 
 
 
 
 
 

जीवन मंत्र

 
 
 
 
 
 
 
 
 

क्रिकेट

 
 
 
 
 
 
 
 
 

बिज़नेस

 
 
 
 
 
 
 
 
 

जोक्स

 
 
 
 
 
 
 
 
 

पसंदीदा खबरें

 
 
 
 
 
 
 
 
 

फोटोगैलरी

Most Viewed

'ये जवानी है दीवानी'
लंदन के विभिन्न रंग
Just Added

हैलो..हैलो
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
विज्ञापन